| Social | Interests | Professional |
|
|
Krunal Modi Hiii... I am Krunal Modi.. I am working for ICICI LOMBARD GIC LTD, I am come here for find good & loving friends... When I enjoying my life with orkut so ONE DAY SOMEONE WRITE ME: I MISS U ITANA U MISS ME JITNA I MISS U TABSE U MISS ME JABSE I MISS U TABTAK U MISS ME JANE KAB TAK BUT I MISS U JANE KAB TAK..... MARTE DAM TAK......... TIME IS LIKE A RIVER... U CANT TOUCH THE WATER TWICE BCOZ D FLOW THAT HAS PASSED WILL NEVER PASS AGAIN, SO ENJOY EVERY MOMENT OF UR LIFE..........! ........................... Tell me what am I do?? ..... Read this.... લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. એની બહુ નજીક જવાની સજા છે એ, મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં, મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો. સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા, દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ? એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો, જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ? એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે, એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો. સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ, પીનારા સાથે કામથી પાનાર પણ ગયો. કેવી મજાની પ્રેમની દીવાનગી હશે ! કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો. લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો, દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો. એની બહુ નજીક જવાની સજા છે એ, મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં, મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો. સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા, દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ? એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો, જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ? એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે, એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો. સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ, પીનારા સાથે કામથી પાનાર પણ ગયો. કેવી મજાની પ્રેમની દીવાનગી હશે ! કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો ............ નામ જોડાયુ હતું કોઇના નામ આગળ, હજીયે યાદ છે. મન ભાગ્યુ હતું કોઇના સ્વપ્ન પાછળ, હજીયે યાદ છે. ખબર પડી તરવા કરતાં ડૂબવાનો લહાવો અનેરો હતો જ્યારે પ્રેમ સાગરના દેખાયા હતા તળ, હજીયે યાદ છે. એની મૃદુતા, સ્નિગ્ધતાનો તોલ હું કઇ રીતે કરી શકું. ખુદ જળને પણ ભરવું પડતું હતુ જળ, હજીયે યાદ છે. ચૈત્રમાં મેઘરાજની મહેરનો સાક્ષી હું ખુદ છુ ભુલથી આંખોમાં આંજી શું દીધુ કાજળ, હજીયે યાદ છે. ભલે એમનો સાથ નહોતો અમારી સાથે દિન-રાત વિતાવી હતી સંગાથે કેટલીક નાની પળ, હજીયે યાદ છે. મને શું ખબર ક્યારેક સાચી પણ પડી શકે છે એનાથી છુટા પડવાની બાંધી હતી અટકળ, હજીયે યાદ છે. અમને એક કરવાના વચને બંધાયો હતો, છતાં સમયે આ કર્યુ કેવું નિર્મમ છળ, હજીયે યાદ છે. આંસુઓ વીણી વરસાવી હતી ગઝલો ધોધમાર છતાંય રહી ગયો હતો કોરો કાગળ, હજીયે યાદ છે. ............ ખબર નથી એને હું શું કહી ગયો પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે.. જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં.... બધુ જ ચુપચાપ સહી ગયો.. સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને, બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો, મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો, રડાવી જાય છે ક્યારેક એની યાદ મને... કારણ કે મારો 'પહેલો પ્રેમ અધુરો રહી ગયો'......... દિવસો હણાઇ ગયા છે એના ગયા પછી, રાત લાંબી થાય છે એના ગયા પછી, શબ્દોને શું કરું ફના થઇ જવાનો દેહ... આંખો દ્રવી પડે છે હવે એના ગયા પછી, ઝંખના હતી વરસોથી ફળી નહીં કદી, ફળવાનાં સ્વપ્ન તૂટી ગયા એના ગયા પછી, કોરાણે મૂકું આંસુને એ શક્ય છે નહીં, આંસુ ખરે છે આંખથી એના ગયા પછી, એ આવશે એ ધારણાં ખોટી પડી, એ આવવાના પન નથી એના ગયા પછી..... ............................. |